જસદણ ગોખલાણા રોડ ઉપર આવેલી આડી ભાદર નદીમાં પૂર આવતા રસ્તો બ્લોક થઈ ગયો છે ગોખલા જતા લોકોએ જસદણમાં જ રોકાણ કરવું પડ્યું હતું અને ગોખલાણા બાજુથી આવતા લોકોને પણ ફરજિયાત રોકાઈ જવું પડ્યું હતું હાલની પરિસ્થિતિ બે કલાકથી જસદણ ગોખલાણા રોડ રામેશ્વર મંદિરની બાજુમાં આવેલી આડી ભાદર બે કલાકથી રસ્તો બંધ ઉપરવાસ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી રિપોર્ટર વિજય ચૌહાણ