જસદણ ખાતે મતદાર યાદી સુધારણા-2023 અંતર્ગત 21 મી જૂન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે જસદણ તાલુકાના B.L.O તથા સુપરવાઇઝર શ્રીઓની સેટકોમ-ગાંધીનગર દ્વારા સીધી ગાંધીનગરથી જ બાયસેગ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસદણ પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન નીચે મામલતદાર સાહેબ એસ. જે. અસવાર સાહેબ તેમજ દિનેશભાઈ આચાર્ય, યોગેશ બી.મૂળિયાં ની હાજરીમાં તાલીમ આપવામાં આવી હતી
રિપોર્ટર વિજય એન. ચૌહાણ