જસદણમાં હડકાયા ભૂંડે આંતક મચાવ્યો હતો આજરોજ જસદણ માર્કેટિંગ યાર્ડની પાછળ શિવનગર સોસાયટી અને વિશ્વકર્મા સોસાયટીમાં ભૂંડ હડકાયું થવાથી લોકોમાં દહેસત ફેલાયો હતો આ અંગે જસદણ નગરપાલિકા તેમજ જંગલ ખાતાને જાણ થતાં નગરપાલિકાના માર્ગદર્શન નીચે ભૂંડ પકડવાનું કામ કરતા લોકોની ટીમ દોડી આવી હતી અને માંડ માંડ ઘટના સ્થળેથી ભૂંડને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભૂંડ પકડાઈ જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો
રિપોર્ટર વિજય ચૌહાણ