જસદણના મોટા દડવા ગામમાં દુષ્કર્મનો બનાવ સમએ આવ્યો હતો. જેમાં 25 વર્ષીય મન બુદ્ધિ મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બનયો હતો. તેમજ મહિલાના એકલતાનો લાભ લઈ ગામના જ ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં અક્ષય મનુ બાબરીયા,હરેશ ઉર્ફે હરિયો નાનજી પરમાર, હોથી મંગળા ખોળ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ સાથે સમગ્ર મામલે આટકોટ પોલીસે 376 કલમ ઉમેરો કરી ગુનો નોંધ્યો હતો તેમજ આટકોટ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ