21 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

જસદણના દહીસરામાં ગૌચરની જમીન પશુધન માટે ખુલ્લી મૂકવામાં આવતા મલધારીઓ ખુશખુશાલ


દહીસરા ગામનું ગૌચર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તે જ ગામના આગેવાનોએ ગૌચરની જગ્યા પોતાના કબજામાં હતી તે ખુલ્લી કરી ગામના માલધારી ભાઈઓને પશુ ચરાવવા આપી દીધી છે દહીસરા ગામના માલધારી ભાઈઓએ ખુશી વ્યક્ત કરી હતી આ ગૌચર અને ખરાબાની જગ્યા ખુલ્લી મુકી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડેલ છે આવી જ રીતે ગામો ગામના ગૌચર ખુલ્લા થાય તો  અબોલ જીઓને ભૂખનો સામનો ઓછો કરવો પડે

 

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -