જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલ ધરાશાયી થઈ ગયો હતો પુલ તૂટી પડતાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અનેક ખેડૂતોને વાડીએ જવામાં અને આવવામાં મુશ્કેલી થઈ રહી છે ત્યારે વહેલી તકે પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે પુલ તૂટતાં ફસાયેલા લોકોએ પાણી ઉતરવા સુધી રાહ જોવી પડી હતી
રીપોર્ટ વિજય ચૌહાણ જસદણ