જંબુસર પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લેતા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ શેવાઈ રહી છે ખેડૂતો દ્વારા આ બાબતે થણાવા ગામના માજી સરપંચ કાલુ ભાઈ તેમજ આજુબાજુ ખેતરના ખેડૂતો દ્વારા જણાવ્યું કે ખેતરમાં કપાસ તુવેર ના મોંઘા ભાવના બિયારણો ટ્રેક્ટર મારવાનું ખર્ચ ખેત મજૂરીને રોજગારી આપવાનો ખર્ચ અને હાલમાં ખેતરમાં મજા નો બોલ તૈયાર ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જુએ છે ખેડૂતોને પાક બચાવવા વરસાદની તાથી જરૂર છે વરસાદની આગાહી આપતા અંબાલાલ પટેલ દ્વારા હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમી વધશે તેવી જાહેરાત કરાય છે તો સરકાર આ બાબતે કેમ જાગૃત નથી જો સત્વરે નહેરમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન ન બેઠવું પડે હાલમાં ખેડૂતો દ્વારા નજીકના તળાવ તલાવડી માંથી પાણી લઈ ખેતરમાં સિંચાઈ કરવામાં આવે છેઆ બાબતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એ ગામના સરપંચો ની વાત ધ્યાનમાં લઇ લાગતા વળગતા અધિકારીઓને વહેલી તકે નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગ કરાય
મનીષ પટેલ જંબુસર