જંબુસર રીંગ રોડ પર ડેપોથી ટંકારી ભાગો સુધી રોડ ઉપર પડેલા ઊંડા ઊંડા ખાડા માં રીક્ષા પડતા રિક્ષા અને ભારે નુકસાની થઈ હતી. હાલમાં વરસાદની ઋતુ ચાલતી હોવાથી કવિ રિંગ રોડ પર ડેપોથી ટંકારી ભાગો સુધી મોટા મોટા ખાડા પડ્યા હોવાથી જ્યાં જુઓ ત્યાં ખાડામાં પાણી ભરાઈ ગયા હતા અને જ્યાં પાણી ખાડામાં ભરાય છે ત્યાં ખાડાઓ દેખાતા ન હોવાથી વાહન ચાલકો પરેશાન થાય છે એવો જ આ એક દાખલો જ્યાં મોટા ખાનામાં રીક્ષા પડતા રીક્ષા ચાલકને ભારે નુકસાની રેખવી પડી હતી તેમજ કયા સુધી જંબુસર નગરપાલિકાના વહીવટી તંત્ર આંખો બંધ કરી બેસી રહેશે અને ક્યારે નિરાકરણ આવશે તેવા પ્રશ્નો પણ ઉઠયા હતા.
મનીષ પટેલ જંબુસર