જંબુસર તાલુકાના રૂનાડ ગામે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે રૂનાડ ગામે ત્રણ યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે નવાપુરા ફળિયા ખાતે કબીર મંદિર અને ગામની ભાગોળ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગામના સરપંચ અરૂણાબેન અર્જુનભાઈ દ્વારા સહકાર આપવા આવ્યો છે નવરાત્રી પર્વને લઈને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે ગામની બહેનો બાળાઓ મોટી ઉંમરના લોકો પણ ગરબે ઘૂમી રહ્યા છે કાવી પોલીસ સ્ટેશના PSI વૈશાલીબેન આહીરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મનીષ પટેલ જંબુસર