જંબુસર તાલુકાના નોબાર ગામ ખાતે મોહરમ પર્વની ધામધૂમ થી અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજ દ્વારા તાજીયાનું જુલસ કાઢવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને યુવાનોએ પોતાની હાજરી આપી ભવ્ય ઉજવણી કરી હતી. તેમજ મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા તેમની પરંપરાગત રીતે મોહરમ પર્વની ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
મનીષ પટેલ જંબુસર