રાજકોટના જંકશન વિસ્તારમાં ન્યુ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંહી ભાઈઓ દ્વારા કેડિયા પહેરીને રાસ રજૂ કરવામાં આવે છે આ ગરબીમાં સંગીતના સથવારે અઠંગા રાસ, હુડા રાસ, ટિપ્પણી રાસ, બેડા રાસ વગેરે રજૂ કરવામાં આવી રહ્યા છે ખેલેયાઓના ઉત્સાહપૂર્વકના રાસ જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હોય છે આ ઉપરાંત આયોજકોને સ્થાનિક લોકોનો પણ પૂરતો સહકાર મળી રહ્યો છે
જંકશનમાં ન્યુ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી થતું પ્રાચીન ગરબીનું આયોજન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -