ચોટીલા હાઇવે ઉપર મોટી વાડી પાસે આવેલા એચ.પી. ના પેટ્રોલપંપની બાજુમાં રોડ ઉપર ઊભેલી ટ્રક માંથી વહેલી સવારે બેટરીઓની ચોરી થઈ હતી સવારે બેટરીઓ ચોરાઈ હોવાની વાહન માલિકોને જાણ થતાં બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં સી.સી.ટીવી. કેમેરા મા ચોર કેદ થઈ ગયો હતો ચોર છકડો રિક્ષા સાથે આવ્યો હતો અને ટ્રક માથી ચાર બેટરીની ચોરી કરતો સીસીટીવી કેમેરા કેદ થઈ ગયો હતો ઊભા ટ્રક માંથી ચાર બેટરીઓ બઠાવી છકડો રિક્ષા સાથે થયો ફરાર હતો સમગ્ર મામલાની ચોટીલા પોલીસને જાણ કરાઈ હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.