ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં નદીઓ વહેતી થયાના દ્રશ્યો સર્જાયા હતા તેમજ વરસાદ થી રસ્તા ધોવાઈ જતા હાઇવે પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા જેથી
હાઇવે ઉપર ચલાવતા વાહનોના ચાકલકો ને મુશ્કેલી થતી હોવાનું પણ સામે આવતું હતું આ સાથે વરસાદ વરસતા ચોટીલા પંથક ના ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.