27.7 C
Ahmedabad
Wednesday, June 18, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલા- લીંમડી નેશનલ હાઇવે પર હોટલના કંપાઉન્ડમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો એક શખ્સ


ચોટીલા- લીંમડી નેશનલ હાઇવે પર હોટલના કંપાઉન્ડમાં થી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ હાઇવે પર આવેલ રવિરાજ હોટલના કંપાઉન્ડમાં થી ઇંગ્લિશ દારૂની ૯૧૩ પેટી કિંમત રૂ. ૪૧.૧૯ લાખ, ટ્રક ૧૫ લાખ, સફેદ પાવડર ૧૪૦ બોરી કિંમત રૂ.૪૦,૬૦૦, રોકડ અને મોબાઈલ સહિત ફૂલ રૂ.૫૬.૬૫ લાખનો મુદ્દામાલ કબજે સાથે ટ્રક ચાલકને ઝડપી પડતાં ઝડપાયેલ ટ્રક ચાલક સહિત ફૂલ ૦૬ શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ SMC ની રેઇડ થી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -