ચોટીલા પોલીસે ચોટીલા હાઇવે પર થી બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે હરિરામ બિશનોઈ નામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ ટ્રક માંથી અલગ અલગ બ્રાન્ડની ૯૫૧ બોટલો તેમજ મોબાઈલ સહિત ફૂલ રૂ.૯.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કરવમાં આવ્યો હતો. આ સાથે ઝડપાયેલ શખ્શ ક્યાંથી દારૂ લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર મુકેશ ખખ્ખર