ચોટીલા તાલુકાના પીપીરાળી ગામે મનરેગા યોજના અંતર્ગત 26 લાખ ઉપરનો ભસ્ટાચાર સામે આવ્યો છે જેમાં 20 લોકો સામે ફરિયાદ થઈ છે મનરેગા યોજના અંતર્ગત પીપીરાળી ગામે કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારીને કાંઈ ખોટું થઇ રહયું છે જણાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
જેમાં ચોટીલા તાલુકા પંચાયત કચેરીમાં કામ કરતા કર્મચારી સહીત 20 લોકો સામે ફરિયાદ નોંધાયી છે