સુપ્રસિદ્ધ એવા ચોટીલા યાત્રાધામ ખાતે રહેતા છરીઓ કાતરની ધારો કાઢીને જીવન ગુજારનાર એવા 17 જેટલા સરણીયા સમાજના પરિવારોને રહેવા માટે ત્રણ વર્ષથી પ્લોટો મંજુર કરવામાં આવ્યા છે અને આ તમામ પ્લોટોની સનત તંત્ર દ્વારા નહિ મળતા ચોટીલા નાયબ મામલતદાર આર.આર.ખાંભલાને આવેદન પત્ર પાઠવીને સનત વહેલામાં વહેલી તકે મળી જાય તે અંગેસરણીયા સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી..
વિક્રમસિંહ જાડેજા