પાંચ વધુ આઇસર ટ્રકો માં 115 થી વધુ ગાયો તેમજ ગોવંશ ને ક્રૂરતા પૂર્વક બાંધી ને લઇ જતા હોવાની માહિતી ગૌરક્ષકો ને મળી હતી.ત્યારે મુળી ના રાણીપાટ વિસ્તારમાં શંકાના આધારે ટ્રકો ને ગ્રામજનો તેમજ ગૌરક્ષકો એ અટકાવી હતી.આ સાથે તપાસ કરતાં ટ્રકમાં ગયો તેમજ ગૌ વંશ ભર્યા હતાં.તેમજ પાંચ ટ્રકો માં ૧૫ થી વધુ ગાયો અને ગોવંશ નાં મોત થયા હતા.તેમજ ક્રૂરતા પૂર્વક ઠાંસી ઠાંસી ને ગાયો ટ્રકો ચડાવી હતી. સમગ્ર બનાવ બાદ ટ્રકો ના ચાલકો ટ્રકો મૂકી ને નાશી છૂટ્યા.તેમજ ગુજરાત ભરના ગૌ રક્ષકો એ ગાયોના મોતના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરીહતી. તેમજ જો તપાસ પોલીસ નહિ કરે તો ગુજરાત ભર માં આંદોલન ની ચીમકી પણઉચ્ચારી હતી. તેમજ સમગ્ર બનાવ અંગે માલવણ વિસ્તાર માંથી રેઢીયાળ ગાયો ને ભરી ને ટ્રકો ચોટીલા હાઇવે તરફ જઈ રહી હોવાની આશંકાથતાં ગાયો ના મોત મામલે ગાયો ને બહાર મોકલનારા ઓએ પોલીસ ઉપર દબાણકર્યુંહતું. તેમજ ગૌ રક્ષકો એ ગાયો ના મોત ના જવાબદારો સામે પશુ ક્રૂરતા ધારા મુજબ પોલીસ કેશ કરવાની માંગ કરીહતી. આ સાથે ગુજરાત મુખ્ય ગૌ રક્ષક હરેશ ચૌહાણની ટીમેં મૃતક ગાયો ના મોત બાદ પીએમની પણ માંગ કરવામાં આવી હતી. આ સાથે સમગ્ર મામલે મુળી પોલીસ મામલો દબાણ થી ડાબે તે પહેલા હિન્દૂ સંગઠનો એ ઊંચ કક્ષાએ પોલીસ વડા ને જાણ કરીગાયો ના મોત ના સોદાગરો સામે કાર્યવાહી કરવાની માંગ કરીહતી. બાદમાં બચેલી ગાયોને સારવાર માટે ધાંગધ્રા ના પાંજરાપોળ માં ખસેડીનેમૃતપશુઓનું ડોક્ટર તરફથી પીએમની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે
ચોટીલાના મુળી ના રાણીપાટ વિસ્તારમાં ગાયોના મોત થી હાહાકાર…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -