ચોટીલાના થાન રોડ ઉપર મારામારીની ઘટનાસમએ આવી હતી જેમાં બે શખ્સો દ્વારા એક પુરુષ અને મહિલા બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાઇપ વડે કરવામાં આવ્યો હુમલોકરવામાં આવ્યો હતો તેમજ બંને લોકો પાઇપથી હુમલો કરી નાસી છૂટ્યાહતા. આ સાથે જ ઇજાગ્રસ્ત પુરુષ અને મહિલાને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટર મુકેશ ખખ્ખર