યુરિયા ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ઉદેશથી ચોટીલા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે ખાતર વેંચતા ડેપોમાં દ્વારા ખેડૂતોને ન છૂટકે દવાની બોટલ લેવા મજબુર થવું પડતું હોય આ અંગે મામલતદારને લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરી છે હાલ ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેલા પાકો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી ને વાવણી કરેલ છે ત્યારે ખાતરની થેલી સાથે દવાની બોટલ લેવી તે ખેડૂતોને ન પોસાતું હોવાની રજુઆત કરી હતી..હાલ તો ખેડૂતોને પોતાના પાક માટે જરૂરી યુરિયા ખાતર છે તે પૂરતા પ્રમાણમા મળી રહે તે અંગે મામલતદારને લેખિતમા જણાવ્યું હતુ..
વિક્રમસિંહ bજાડેજા