ચંદ્રયાન ૩નાં સફળ લેન્ડિંગ થીરાજકોટમાંવકીલો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી . અને આ સમગ્ર ઉજવણીનું આયોજન બપોરે 12:30 કલાકે કોર્ટ કમ્પાઉન્ડ કેન્ટીન પાસેકરવામાં આવ્યું હતું. તેમજ ‘ભારત માતા કી જય’ ના નારા સાથેકોર્ટ કમ્પાઉન્ડ કેન્ટીન પાસેસમગ્ર વાતાવરણ દેશભક્તિમયબન્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિલિપ પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન ,યોગેશ ઉદાણી ,હિતેશ દવે,દિલીપ મહેતા,koptમેમ્બર BCG હેમાંગ જાની,રાજેન્દ્રસિંહ ગોહિલ,પ્રકાશસિંહ ગોહિલ,balaસેફાત્રા, રાજકુમાર હેરમાં, પૂર્વ પ્રમુખ બકુલ રાજાની,શિધરજશિહ જાડેજા,નિલેશ પટેલસહિતના વકીલોએ મહેનત કરી હતી.