ચંદ્રયાન ત્રણની સફળતા બાદ રાજકોટમાંદિવાળી જેવો માહોલજોવા મળ્યો હતો. જેમાં લોકોએ ફટાકડા ફોડી ચંદ્રયાન ત્રણની સફળતાને વધાવીહતી તેમજ શહેરના વોર્ડ નંબર 15માં લોકોએ આતાશ બાજી કરીહતી. આ ઉપરાંત મેઘવાળ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી ચંદ્રયાન ત્રણની સફળતાની ઉજવણીકરવામાં આવતા શહેરના વોર્ડ નંબર 15 ના લોકો અનેરી ખુશી વ્યક્ત કરીહતી.