ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂથતાંમાત્ર 30 મિનિટમાંવરસ્યો 1.5 ઇંચ વરસાદહતો. જેથી અસહ્ય ગરમી અને બફારા થી લોકો ને રાહતમળીહતી. તેમજ ગોંડલ ઉપરાંત આસ્પાસ ના ગ્રામ્ય વિસ્તાર માં પણ વરસાદવરસ્યો હતો. આ સાથે વરસાદને લઈને લઇ શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં માં પણ વરસાદ થી ખેડૂતો ખુશખુશાલજોવા મળ્યા હતા…