દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોંડલ રોડ ખાતે આવેલા સુર્યમુખી હનુમાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો ભક્તોએ હનુમાનજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ તમામ ભક્તો માટે મંદિર ખાતે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાથી ત્યાં પધારેલા તમામ ભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો.
ગોંડલ રોડ ખાતે આવેલા સુર્યમુખી હનુમાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ની કરાઇ ધામધૂમ થી ઉજવણી…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -