ગોંડલ નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ હતી જેમઆ શહેરના સેન્ટ્રલ ચોકથી લઈને શાકમાર્કેટ સુધીના તમામ વિસ્તારોમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ફૂટપાથ ઉપર નડતરરૂપ રેકડી,લારી, ગલ્લા,છાપરા,ઓટા, સહિતના દબાણો દૂર કરાયા હતા આ ડિમોલેશન દરમિયાન નગરપાલિકા સ્ટાફ સાથે પોલીસ, PGVCLનો સ્ટાફ પણ કામગીરીમાં જોતરાયો હતો
ગોંડલ નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -