23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે મેઘવાળ સમાજના સ્મશાનના મુદે ચાલતા આંદોલનનો મામલો…


ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે મેઘવાળ સમાજના સ્મશાનના મુદેચાલતા મેઘવાળ સમાજના લોકો દ્વારા ગોંડલ ખટારા સ્ટેન્ડ પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે 21દિવસથી અનશનઆંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી કલેક્ટર,મામલતદાર,TDO અને સરપંચ સહિતના લોકોનાહસ્તે લીંબુ સરબત પીનેપારણાકરવામાં આવ્યા હતા. તેમજ પારણા કરતી વેળાએ જ 3 યુવકોએ ઝેરી પદાર્થ અને 1 આગેવાને કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસકર્યોહતો. જેથી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર તમામને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાહતા. તેમજ યુવકોના આત્મવિલોપનના પ્રયાસને લઈને ગોંડલમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્તકરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -