ગોંડલ ચોકડીના ટ્રાફિક ને ઓછો કરવા માટે બનાવેલ પુલ ને થોડા સામે પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પણ ત્યાં ટ્રાફિક ની સમસ્યા માં ઘટાડો થયો નથી તેમજ હાલમાં પણ ત્યાં જતા લોકો ટ્રાફિક થી પરેશાન થતાં જોવા મળે છે. આ ઉપરાંત પુલ નીચે એક ગાર્ડન પણ બનાવવા માં આવ્યું છે જેની જરૂરિયાત ન હોવાથી તે ગાર્ડન હાટડી તેની બદલે પાર્કિંગ તેમજ શૌચાલય બનાવવા ની માંગ પણ કરવામાં આવી હતી. જેઓ હજી સુધી કોઈ પણ જવાબ ન મળ્યો હોનું સામે આવ્યું છે.
ગોંડલ ચોકડી થી શાપર જતો પુલ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિકથી લોકો થયા પરેશાન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -