29.4 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલમાં નગરપાલિકા ફૂડ શાખા દ્વારા દશેરા ના તહેવારને લઈને હાથ ધરાયુ ચેકીંગ; ચેકીંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ


 

રાજકોટના ગોંડલમાં નગર પાલિકા ફૂડ શાખા દ્વારા નવરાત્રી તેમજ દશેરા ના તહેવારને લઈને ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં શહેરની ફરસાણ તેમજ મીઠાઈ, ખાણી પીણી ની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ફૂડ શાખા દ્વારા અનેક વેપારીને ત્યાં અખાદ્ય તેમજ વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે ફૂડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -