ગોંડલના વોરા કોટડા રોડ પર 8 તારીખે મોડી રાત્રીના વિજય બતાળા નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમજ સીટી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ ધર્મેશ મુખનાથી નામના આરોપીને ઝડપી પડતાં આરોપી ધર્મેશએ મૃતક યુવક સાથે સવા વર્ષ પહેલાંની જૂની અદાવત નો ખાર ઉતાર્યો હોવાનું તેણે જણાવ્યું હતું. તેમજ પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલના વોરા કોટડા રોડ પર 8 તારીખે મોડી રાત્રીના થયેલ યુવકની હત્યાનો આરોપી ઝડપાયો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -