ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા આવતીકાલે સવારે દસ વાગ્યે શ્રી કાંતિભાઈ વૈધ કોમ્યુનિટી હૉલ કોઠારીયા મેઇન રોડ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપવા માટે આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી સમયમાં કન્યા છાત્રાલય બનાવવા માટે સમાજના આગેવાનો અને હોદેદારો સાથે સમીક્ષા કરવામાં આવશે તેમજ આ મિટિંગમાં સમાજ શિક્ષણ, સંગઠન સહિતના મુદે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા રવિવારે સ્નેહમિલન, આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -