લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા મહાગઠબંધન કરાયું છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ અને ભાવનગર બેઠક પરથી પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ બેઠકો પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર નહી કરે તેવી વાતો છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રીયા આપી હતી અને આ ગઠબંધન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ગુજરાતમાં કોંગ્રેસ- આપના ગઠબંધનને લઇને ભાજપ પ્રવક્તાએ આપી પ્રતિક્રીયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -