ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદે તાંડવ મચાવ્યો છે ત્યારે પૂરગ્રસ્ત લોકોને નાની મોટી જીવન જરૂરિયાત વસ્તુઓ ની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ઇન્ડિયન રેસકોસ સોસાયટી દ્વારા સુત્રાપાડા પ્રાચી સહિતના સુત્રાપાડા પંથકના ગામડાઓને વિઝીટ લઈ અને જરૂરિયાત મંદોને જરૂરિયાત વસ્તુઓ નું આપવામાં આવી હતી red cross સોસાયટીના ગુજરાતના ડાયરેક્ટર અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પંથકમાં પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરિયાત વસ્તુ ઓ લોકો સુધી પહોંચે તેવું તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું હતૂ . ડાયરેક્ટર નરેશ ભાઈ અને.સુત્રાપાડા શાખાના અજયભાઈ બારડ સહિતની તેની.ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સુત્રાપાડા પ્રાચી સહિતના પંથકમાં જરૂરિયાત મંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ