ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદને લીધે અનેક નાના મોત ચેકડેમ, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે ત્યારે ભારે વરસાદને લીધે હીરણ,કપીલા અને સરસ્વતી ત્રણે નદીઓમા ઘોડાપૂર આવતા ત્રણે નદીઓનો અરબી સમૂદ્ર સાથે સંગમ થયાનું અલૌકીક દ્રશ્ય જોવા મળ્યું છે સોમનાથ નજીક ત્રિવેણી સંગમમા ત્રણ નદીઓમા પૂર આવતા ત્રણૈય નદીઓ અરબી સમૂદ્રમા વીલીન થઈ રહી છે..
ગીરસોમનાથ પંથકમાં ભારે વરસાદને લીધે હીરણ,કપીલા અને સરસ્વતી ત્રણે નદીઓમા ઘોડાપૂર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -