ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે હવે જામનગરમાં ધમધમતી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે જામનગર એલસીબી પોલીસે કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ‘આર્ય એસ્ટેટ’માં દરોડો પાડ્યો છે. ‘ખોડલ કોલ ટ્રેડર્સ’ નામના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે ભાડે મકાન રાખી અંગ્રેજી દારૂની બનાવટી બોટલો તૈયાર કરવામાં આવતી હતી 8 લાખ 23 હજારની કિંમતના સ્પિરિટ સહિતના વિવિધ દારૂ બનાવવામાં વપરાતા મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે પોલીસે અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની, મહિપાલસિંહ આશીષસિંહ રાણા અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજાની ધરપકડ કરી નાસી છૂટેલા જયપુરના કિશનસીંગ શેખાવત અને જામનગરના ગજેન્દ્રસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે હવે જામનગરમાં ધમધમતી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -