દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળીયા પાસેના પીપળીયા ગામ નજીક સાની નદીના કાંઠે આવેલ પ્રાકૃતિક અને રમણીય સ્થળે આવેલ કામઇ માતાજીના દશેરાના દિવસે કામઇ માતાજીની જાતરનું પરંપરાગત ઉજવણી કરવામાં આવી જેમાં ચારણ સમાજ દ્વારા સંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં અઢારેય વર્ણના લોકો દર્શન કરી ધન્યતાને અનુભવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસ જાતર ની ઉજવણ કરવામાં આવી દ્વારકા જિલ્લા ના માધુપુર, પીપળીયા, ખજુરીયા ત્રણ ગામના ટીંબે સાની નદી કાંઠે પ્રાકૃતિક અને રમણીય સ્થળે દેવીશક્તિ શ્રી કામઇ માતાજીનું મંદિર આવેલું છે. કામઇ ધામ તરીકે સુવિખ્યાત ધાર્મિક સ્થળે આશરે સાડા પાંચસો વર્ષથી માતાજીને નિવૈધ ધરીને વિજયા દશમીના દિવસે પારંપરિક જાતરની ઢોલ શરણાઈના નાદ સાથે ભાઈઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમાં પરંપરાગત ચારણી રમત અને બહેનો દ્વારા વારસાખીયા (દલિત) પરિવાર દ્વારા પ્રથમ શક્તિ રારા રમવામાં આવે છે પરમપરાગત ખીરનું નિવેધ ધરવામાં આવ્યા બાદ ચારણ-ગઢવી સમાજ સહિતના લોકો અને બહેનો દ્વારા
રિપોર્ટર સંજય મર્દનીયા