બનાસકાંઠામાં ફરી એકવાર અનાજ કૌભાંડ બહાર આવ્યું છે. ડીસા બાદ દિયોદરમાં પણ અનાજ કૌભાંડ ઝડપાયું છે. ગરીબો માટે આવતું સસ્તું અનાજ બારોબાર વેચીને 9 લાખથી વધુની ગેરરીતિ અનાજ સંચાલક દ્વારા આચરવામાં આવી છે. જેમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, મીઠું, અને ખાંડનો જથ્થો બારોબાર વેચી નાખ્યો. સમગ્ર મામલે મામલતદાર અને પુરવઠા મામલતદારની તપામાં કૌભાંડ બહાર આવતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
અહેવાલ રાજુ સી પુનડીયા ડીસા બનાસકાંઠા City News