કોંગ્રેસ ના બે દિગ્ગજ નેતા ટુક સમય માં રાજકોટ આવશે.
રાજકોટ માં ટુક સમય માં સેવાદળ ના નવનિયુક્ત સૌરાષ્ટ્ર કચ્છ ના હોદેદારો નો ટ્રેનિંગ કેમ્પ.
ગુજરાત કોંગ્રેસ માં શક્તિ સંચય કરનાર ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ટુક સમય માં રાજકોટ ની 3 દિવસ ની સેવાદળ ની શિબિર માં માર્ગદર્શન આપશે, રાજકોટ ખાતે ની શિબિર રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ ચિંતનભાઈ ભરતભાઈ દવે ની ટિમ સેવા અને સંચાલન કરશે, રાજકોટ ની ટિમ શ્રી રમેશભાઈ જારીયા સાહેબ મહામંત્રી સેવાદળ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના પ્રભારી અને સાથે શ્રી મેહુલભાઈ એરવાડિયા સાહેબ પ્રભારી રાજકોટ અને કચ્છ જિલ્લા એમના માર્ગદર્શન થી આખી સેવાદળ રાજકોટ શહેર ટિમ શિબિર માં સેવા સંચય કરશે. આ શિબિર માં વિશ્વહિન્દુ પરિસદ અને રાસ્તીય સ્વયમ સેવક સંઘ ના કટ્ટરતા વાળી વિચાર ધારા થી નાખુશ સ્વયમ સેવકો અને હોદેદારો સેવાદળ માં જોડાશે, સેવાદળ એ લોખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની વિચાર ધારા માંથી જન્મ થયેલી સંસ્થા છે.
લી
ચિંતનભાઈ ભરતભાઈ દવે
પ્રમુખ,
રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ