ખેડબ્રહ્મા શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ મળી છે. કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં સરદાર ચોક ખાતે દેખાવ કર્યો હતો જેમાં શહેર પ્રમુખ અરવિંદ રાવલ , પ્રશાંત પટેલ , ઉપપ્રમુખ હસમુખ પંચાલ , અરવિંદ ઠક્કર , વિજય ત્રિવેદી, હિતેશ દીક્ષિત , નિકુંજ રાવલ, બ્રિજેશ બારોટ , જીગર વેષ્ણવ. હંસાબા ચૌહાણ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રિપોર્ટર :- જય જાની