જૂનાગઢ જીલ્લાના કેશોદ રેલવે સ્ટેશનનો વિડિઓ કોન્ફરન્સ શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમૃત ભારત કાર્યક્રમ હેઠળ કેશોદ રેલવે સ્ટેશન ખાતે શિલાન્યાસ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો જેમાં પોરબંદર સાંસદ કેશોદ ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ કેશોદ નગરપાલીકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા કેશોદ પ્રવાસીઓનું હબ બનશે નવું એરપોર્ટ મળ્યા બાદ હવે રેલવે સ્ટેશનનું નવીનીકરણ થતાં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરને ફાયદો થશે રેલ વિભાગ CCM કુણાલ આ યોજના હેઠળ માસ્ટર પ્લાન બનાવ્યો છે રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામા આવશે ભાવનગર ઝોનમાં 17 સ્ટેશનને શામિલ કરવામાં આવ્યા છે 25 કરોડના ખર્ચે લાઈટનિગવે ઇટિંગ રૂમ દિવ્યાંગ સુવિધા તેમજ પ્લેટફોર્મ પર 12 મીટર એફઓબી મુકાશે જ્યારે પ્લેટફોર્મ 1.2.3. પહોળા કરાશે નવા શૌચાલય વોટર કલર અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ બાઉન્ડી વોલ સહીતની સુવિધા અને પ્રવાસીઓને આધુનિક સુવિધા સામેલ કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં રેલ્વે વહિવટી અધીકારીઓ તેમજ રાજકીય આગેવાનો તેમજ કેશોદ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ