સરેરાશ ડીસેમ્બરમાં ફલેમીંગો અને પાયાવર પક્ષીઓનું આપણાં દેશમાં આગમન થતું હોય છે ત્યારે હાલમાં ઓક્ટોબર મહિનામાં પણ વિદેશી પક્ષીઓ જોવા મળી રહયા છે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ એક નાનકડા તળાવમાં વિદેશી પક્ષીઓ પ્રકૃતિનો આનંદ માણતા હોય તેવો મન મોહક નજારો જોવા મળી રહ્યો છે