આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વચગાળાનું બજેટ જાહેર કરાયુ છે આ બજેટ પર સૌની નજર હતી. અનેક નવી જાહેરાતો અને રાહતની આશાઓ હતી પરંતુ આ વચગાળાના બજેટમાં કોઈ નવી જાહેરાત થઈ નથી તેમજ ટેક્ષમાં કોઈ રાહત મળી નથી આથી કયાંક સામાન્ય લોકોએ નિરાશા અનુમતી હતું. ન નફો ન નુકશાન જેવું બજેટ છે.બજેટ જાહેર થયા બાદ અનેક તર્ક વિતર્ક સામે આવ્યું છે. કેટલાક લોકોએ નિરાશા જાહેર કરી તો કોઈ કે આગામી બજેટ પર આશા હતી.આ બજેટમાં ખાસ જાહેરત કરાય નથી આથી જુલાઈ માસના બજેટ પર સૌની નજર છે. અને આશાઓ છે.ટેકસમાં રાહત મળે ઉદ્યોગ ક્ષેત્રે નવી જાહેરાતો થાય મહિલાઓ અને બાળકો માટે નવી યોજનાઓ ફાળવાય સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે સરકારના વચગાળાના બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસની પ્રતિક્રીયા સામે આવી છે.
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસની પ્રતિક્રીયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -