રાજકોટમાં ટ્રાફિક નિયમની ઐસી કી તૈસીના દ્રશ્ય સામે આવ્યા છે. જેમાં શહેરના કિસાનપરા ચોક ખાતે નંબર પ્લેટ વગરની કાર આવી રોકવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક પોલીસે કાળા કાચ વાળી કાર ચાલકને રોકીનં વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. કાર ચાલકે કાર વિન્ડોમાં બ્લેક પ્લાસ્ટિક લગાડી નિયમનો ઉલ્લંઘન કર્યો હતો. તેમજ કારમાં ભાજપના સિમ્બોલ લગાડી કારચાલક રાજકોટના રસ્તા પર બેફામ ચલાવતો કાર ચલાવતો હતો. જેને લઇને નિયમનો ઉલ્લંઘન કરનાર યુવકને પોલીસે દંડ ફટકારીને લધુ કાર્યવાહી કરી હતી.
કારમાં ભાજપના સિમ્બોલ લગાડી રસ્તા પર બેફામ ચલાવતો સખ્સ પોલીસની નજરે ચડ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -