રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના ચિતપુરના ઉમેદવાર મણિકાન્ત રાઠોડ દ્વારા ભાષણમાં ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ત્યારે લો એન્ડ ઓર્ડરની ધજજીયા ઉડાડતી આ ઘટનામાં ઉમેદવાર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.
કર્ણાટક ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ નોંધવા રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ કોંગ્રેસની માંગ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -