કચ્છ જિલ્લાના અબડાસાની નાની ધુર્કી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે ખનાયા ગામની સીમમાથી કાટમાળ મળી આવ્યો હતો ભુજમાં ઘરની બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ બોર્ડર પર હિલચાલ જોવા મળી હતી વહેલી સવારે 05:00 વાગે ધડાકાનો આવાજ સંભળાયો હોવાનું લખપતના લોકોએ દાવો કર્યો છે.