કંબોઈથી બદલપુર જતી એસટી બસ વેડચ અને ઉબેર વચ્ચે પાણીમા ફસાઈ ગઈ હતી બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જંબુસર તાલુકામાં વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયા હોય તેમાં બસ ફસાઈ ગઈ હતી રોડ ઉપર પાણીમાં ફસાયેલી બસને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ હાલ તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા
મનીષ પટેલ જંબુસર