ઓપરેશન સિંદુર સફળ થતાં દેશના જવાનોને સલામ કરવા માટે જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતના વીર જવાનોની બહાદુરીના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો અને અમર જવાનના નારા લાગ્યા હતા