ઓખા મંડળ વિસ્તારની પરિણીત મહિલા જે સિક્કા સાસરે હતી તે ચાર-પાંચ દિવસથી અહીં આવેલ હોય ત્યારે દ્વારકા કોલેજમાં સર્ટીફીકેટ કઢાવીને આવું છું એમ કહી ને પરત આવેલ ના હોઈ ત્યારે દ્વારકાનો નદીમ નામ નો યુવાન આ ચાંદની નામની પરણિત મહિલાને ભગાડી ગયાની બાબત સામે આવતા ખારવા સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો ત્યારે આ મામલે ઓખા સમસ્ત ખારવા સમાજે પહેલા ઓખા મરીન પોલીસે આ મામલે લેખિત રજૂઆત કરી અને આરોપીને ઝડપી કડક સજા થાય તેવી માંગ કરી હતી તેમજ પરણિત મહિલાને જલ્દી શોધવા માંગ કરી હતી ત્યારબાદ સમજતો ખારવા સમાજની સાથે અન્ય હિન્દુ સમાજના સંગઠનો પણ આ મામલે ભારે રોષમાં જોવા મળ્યા હતા અને દ્વારકા પ્રાંત કચેરી ખાતે વિશાળ સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો પ્રાંત કચેરી દ્વારકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પરથી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા આરોપીને ફાંસીની સજા ની માંગ સાથે સૂત્રોચાર કરી દ્વારકા પ્રાંત કચેરી ખાતે સંગઠનો હિન્દુ સંગઠનો રજૂઆત કરવા પહોંચ્યા હતા. લવ જેહાદનો મામલો સામે આવતા દ્વારકા તાલુકામાં હિન્દુ સંગઠનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે