રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી પસાર થતી મોજ નદી ફરી દૂષિત બની હોવાનું સામે આવી છે. જેમાં નદી પર ના ચેકડેમમાં કોઈ અજાણ્યા કેમિકલ માફીયાઓએ કેમિકલ ઠાલવ્યું હોવાની શંકા કરવામાં આવી રહી છે. તેમજ મોજ નદી માં કેમિકલ ઠાલવી જવાને કારણે મોજ નદી ના ચેકડેમ માં કેમિકલના ફીણા ઉડવા લાગ્યા હતા આ સાથે આ અગાઉ પણ કોઈ કેમિકલ માફીયાઓ એ મોજ નદી માં કેમિકલ ઠાલવી જતા મોજ નદી નું પાણી બન્યું દૂષિત હતું…
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી