તાજેતરમાં અમદાવાદ ટ્રાન્સજેડિયા સ્ટેડિયમ ખાતે યુનાઇટેડ ઇન્ડિયા દ્વારા 18મો ઇન્ટરનેશનલ કરાટે કપ યોજાયો હતો. આ યુનાઇટેડમાં ભારત સહિત સાત દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ આ ટુર્નામેન્ટમાં રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં રહેતી માનસી ગઢવીએ અને યોગીરાજ ગઢવીએ એમ બન્ને ભાઇ બહેને પણ ભાગ લીધો હતો. તેમજ ખુબ સુંદર પર્ફોમન્સ કર્યું હતું. જેમાં બંન્ને ભાઇ બહેનને મેડલ મેળવીને રાજકોટ તેમજ ગઢવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ઇન્ટરનેશનલ કરાટે કપમાં મેડલ જીત્યા બાદ માનસી ગઢવી સીટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા અને વધુ વિગતો આપી હતી.
ઇન્ટરનેશનલ કરાટેમાં રાજકોટની ભાઈ અને બહેનની જોડીએ મેડલ મેળવ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -