રાજકોટમાં બનેલ આવાસ યોજના હેઠળના મકાનોમાં ખૂબ સમસ્યા સર્જાઇ રહી છે. આવસ યોજના હેઠળ બનેળા મકાનમાં પહેલા ટાઈલ્સમાં ક્રેકને નબળી ફિલીગના કારણે અવાજ આવતો હતો. હવે નીચે સિમેન્ટ નાજ ઠેકાણા નથી. આવાસમાં ફ્લોરિંગની ટાઇલ્સ બાબતે અનેક રજૂઆતો બાદ પણ કોઈ સોલ્યુશન નથી આવતું. Rmc વાળા અનેક વખત રૂબરૂ ફ્લેટ વાઇઝ આવીને લખી ગયા હતા પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આવસની સમસ્યામાં ફ્લોરની ટાઈલ્સો ઊખડવી,તિરાડો પડવી, દીવાલમાં ભેજ ઊતરવો, વરસાદી સમયે વરસાદનું પાણી બારીઓ બંધ હોય તો પણ અંદર આવવું,બારીઓના સ્લાઇડર કામ ન કરવા,મુખ્યદરવાજા ના બારસાખ ક્ષતિગ્રસ્ત હોવા, ડોરલોક બરાબર ના હોવા, પ્લંબીંગ નબળુ હોવું, લિફ્ટ, સ્ટ્રીટ લાઈટ બંધ, સફાઈની સમસ્યા,મુખ્ય પ્રોબ્લેમ તો એછે કે 448 ફ્લેટ સામે 2 જ પાણીના બોર છે. જેના કારણે ફ્લેટ ધારકોને ઘણી બધી તકલીફો ભોગવી પડે છે.
આવાસમાં ફ્લોરિંગ ટાઇલ્સની સમસ્યાને લઈ RMCમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉપાય નહીં ફ્લેટ ધારકો પરેશાન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -